Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ક્ષિપ્રા ગણેશ મંદિરે ગતરોજ અંગારકી ચોથ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

Share

 

અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ રામકુંડ મા બિરાજમાન તુરંત જ ફળ આપનાર ક્ષિપ્રા ગણેશ મંદિરે ગતરોજ અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા શ્રી ફળ હોમવાનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ સાથે યોજાયેલ મહાઆરતીમા મોટી સંખ્યામા ભાવિક ભક્તો જોડાયા હતા અને દુંદાળા દેવની આરાધનાનો લાભ લીધો હતો.

Advertisement

Share

Related posts

સૌરાષ્ટ્ર જિલ્લાનાં ઉપલેટા ગામે આશરે ૧૯ જેટલા લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખૂટી પડતા સરપંચ દ્વારા તંત્રનાં સહારે પોતાના માદરે વતન પરત ફળ્યા.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના ઘોંઘબા તાલુકાના વાવકુલ્લી ગામે બનાવેલા શૌચાલયો બિસ્માર હાલતમાં.

ProudOfGujarat

ચોમાસામાં પાણીજન્ય રોગચાળો અટકાવવા આટલા ઉપાયો ચોક્કસથી અપનાવો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!