Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

આજરોજ નેત્રંગ પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો વાવાઝોડા સાથે છુટોછવાયો વરસાદ ખાબકતા ઠંડકનો અનુભવ થયો હતો

Share

રવિવારના રોજ બપોર બાદ નેત્રંગ તાલુકામાં વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા સાથે છુટોછવાયો વરસાદ પડયો હતો જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી ત્યારે ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ચિંતા બન્યા હતા અપર એર સાયલોનીક સર્જાવાને કારણે વરસાદ પડયો હોવાનું હવામાન વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

પટનામાં આરોપીની ધરપકડ કરવા ગયેલી પોલીસ પર હુમલો, ASI સહિત બે લોકો ઘાયલ

ProudOfGujarat

साज़िद नाडियाडवाला की “बागी 2” ने 150 करोड़ के ब्लॉकबस्टर क्लब में किया प्रवेश!

ProudOfGujarat

નડિયાદમાં વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને જનમંચ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!