Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ના સુપર માર્કેટ વિસ્તાર માં આવેલ કાંસ ના કચરા માં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…….

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના સુપર માર્કેટ વિસ્તાર માં આવેલ કાંસ ની ડમ્પિંગ સાઈડ માં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ એક સમયે સર્જાયો હતો.આગ ના પગલે ધુમાડા ના ગોટેગોટા ઉપજી આવતા લોકો ના જીવ તાળવે ચોંટયા હતા તો બીજી તરફ સ્થાનિકો એ આગ લાગવાની ઘટના ના પગલે તાત્કાલિક ફાયર વિભાગ માં જાણ કરતા ફાયર ના કર્મીઓ એ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ પાણી નો  મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો…………

Advertisement

Share

Related posts

જંબુસર ના સારોદ ગામ પાસે ગણેશ વિસર્જન કરવા જતાં ટ્રેકટર પલ્ટી ખાતા ૬ થી વધુ લોકો ને ઇજા-ઇજાગ્રસ્ત તમામ ને સારવાર અર્થે ખસેડાયા…

ProudOfGujarat

ભરૂચ જીલ્લાના વાલીયા તાલુકાના વાલીયાથી આશરે સાત કિલોમીટરનાં અંતરે આવેલા તુણા ગામ જે ડહેલીથી સોડગામ જવાના રસ્તા વચ્ચે આવતુ ગામ છે તુણા ગામના પાદર ઉપર વહેતી પૂર્વવાહિની લોકમાતા કીમાવતી ( કીમલી ) નદીના કાંઠે આવેલ સ્વંયભુ અઘોરેશ્વર મહાદેવનું પ્રાચીન મંદીર સમગ્ર ભરૂચ જીલ્લામાં અને વાલિયા તાલુકામાં શ્રધ્ધા અને ભક્તિનું કેંદ્ર બન્યું છે.

ProudOfGujarat

વડોદરા નેશનલ હાઇવે 48 પર બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!