Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થયેલ બે કાચા કામના કેદીઓ પૈકી એક કેદી ઝડપાયો જયારે એક કેદી ફરાર.

Share

ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સબજેલમાં કાચા કામના કેદી તરીકે રખાયેલ બે આરોપીઓની તબિયત લથડતા તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ ફરાર થયેલા કાચા કામના કેદીઓ પૈકી એક કેદીની સામે અંકલેશ્વર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો છે તે આકાશ વસાવા હાંસોટ તરફ જવાના રસ્તા પરથી મળી આવ્યો હતો. બે કેદીઓ હોસ્પિટલના ગાર્ડરૂમના વેન્ટિલેશનો કાચ ઊંચો કરી કૂદીને ફરાર થઈ ગયા હતા. જે અંગે ફરજમાં રહેલ ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.

Advertisement

Share

Related posts

“વિશ્વ પર્યાવરણ દિવસ 2023 પર સીરત કપૂર કહે છે”, “આપણે યાદ રાખવું જોઈએ કે પર્યાવરણ દિવસ માત્ર એક દિવસ નથી તે આપણા રોજિંદા જીવનનો એક મૂલ્યવાન ભાગ છે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રકતદાન કેમ્પ….

ProudOfGujarat

અંકલેશ્વર GIDC માં ડુપ્લીકેટ માર્કશીટ બનાવી વેપાર કરતા બે ઇસમોની ધરપકડ કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!