Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ખોટા દસ્તાવેજ બનાવી પી એફ ના ૧૬ લાખ ઉપરાંત ના નાણાંની ઉચાપત કરનાર  ભેજાબાજો સામે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે…….

Share

   
વી ઓ::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ફરિયાદી અલ્પેશ ભાઈ લાલશંકર જોષી આસિસ્ટન્ટ પ્રોવિડડ કમિશનર EPFO દ્વારા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માં આવી હતી કે મેકોઝ એન્ટરપ્રાઈજ. એમ કે શર્મા.દિપક કંટ્રક્શન. પ્રદીપ એન્ટરપ્રાઈજ.પૂજા વર્સલ.ઓમ એન્ટરપ્રાઈજ.દ્વારા ૨૦૧૨ થી ૨૦૧૮ સુધી ના સમય દરમ્યાન કંપની માં કામ કરતા કર્મચારીઓના પીએફ ના નાણાં ઉચાપત માટે ખોટા દસ્તાવેજ બનાવી ૧૬ લાખ ૯૪ હજાર ઉપરાંત ની ઉચાપત કરી હોવાનું જણાવ્યું હતું  .ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે આસિસ્ટન્ટ પ્રોવિડડ કમિશનર ની ફરિયાદ લઇ ૧૬ લાખ ઉપરાંત ની ઉચાપત અંગે નો ગુનો દાખલ કરી સમગ્ર મામલા અંગે વધુ તપાસ  હાથધરી તમામ ભેજાબાજ તત્વો ને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા ……….

Share

Related posts

કરજણ ફાયર વિભાગ દ્વારા કુવામાં પડેલ ચાર બકરીઓનું રેસ્કયુ કરાયું.

ProudOfGujarat

શેરમાર્કેટમાં થયેલી ખોટની ભરપાઈ માટે મિત્રોના જ મોબાઈલ ચોરનાર મોરબીથી ઝડપાયો

ProudOfGujarat

પાલેજ – વલણ માર્ગ ઉપર સ્વિફ્ટ ડિઝાયર કાર પલ્ટી જતાં કાર ચાલકનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!