Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ટેક્સટાઇલ કંપની માં લાગી આગ…જાણો વધુ..

Share

અંકલેશ્વર ની પાનોલી જીઆઈડીસીમાં આવેલ ટેક્ષટાઇલ કંપનીમાં આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો જોકે ગણતરી ના સમય માં આગ ઉપર કાબુ મેળવાયો હતો…….
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર નજીક આવેલ પાનોલી જી આઈ ડી સી ની મોર્ડન પોલીટેક્સ કંપની માં આજ રોજ સવાર ના સમયે અચાનક ભીષણ આગ લાગતા એક સમયે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો..કપની માં આગ લાગવાની જાણ ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લાશ્કરો એ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર ગણતરી ના સમય માં કાબુ મેળવ્યો હતો..જોકે કંપની માં આગ ક્યાં કારણોસર લાગી હતી તે હાલ માં જાણી શકાયું નથી.તેમજ આગ લાગવાની ઘટના માં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી…

Advertisement

Share

Related posts

વિધવા હિન્દુ પુત્રવધુનો મુસ્લિમ સસરો શારીરિક છેડછાડ કરતો હોવાનો આક્ષેપ 

ProudOfGujarat

સુરત કર્મચારી વીમા નિગમનો મેનેજર વિરેન્દ્ર 20 હજાર લાંચ લેતા એસીબીનાં છટકામાં રંગે હાથ ઝડપાય ગયો હતો.

ProudOfGujarat

ને.હાઇવે નંબર ૪૮ પર આવેલા ભરૂચ તાલુકાનાં નબીપુર-કવિઠા ચોકડી પાસે અજાણ્યા વાહનની અડફેટે એક ઈસમનું કરૂણ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!