Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વરની લુપીન લિમિટેડ ખાતે પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ.

Share

અંક્લેશ્વર સ્થિત લુપીન લિમિટેડ ખાતે તા. ૫ જુને પર્યાવરણ દિન નિમિતે વિશેષ કાર્યક્રમો યોજાયાં હતાં

GPCB નાં મેમ્બર સેક્રેટ્રી કે.સી..મિસ્ત્રી, સી.બી.પરમારની અધ્યક્ષતામાં લુપીન લિમિટેડ નાં L&D સેન્ટર ખાતે યોજાયેલાં આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવા અંગે જાગ્રૃતિનો હતો જેમાં કાવ્યથી લઈ પ્રવચન સુધીના માધ્યમો દ્વારા આ અંગે સમજુતી અપાઈ હતી એક પ્રઝન્ટેશન પણ આ પ્રસંગે પ્રદર્શિત કરાયું હતુ. આ કાર્યક્રમમાં લુપિન લિમિટેડ ના વાઈસ પ્રેસિડન્ટ ડી.એમ.ગાંધી સહીત સૌએ વ્રૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી.

Advertisement

Share

Related posts

વડોદરાની નંદેસરી જીઆઇડીસીમાં દીપક નાઈટ્રેટ કંપનીમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

જંબુસર : કાવી ગામે પ્રેમ સંબંધમાં ઝેરનાં પારખાં કરતાં પરણિત પ્રેમીનું થયેલું મોત.

ProudOfGujarat

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં 700 વૃક્ષોનું વાવેતર, પ્લાસ્ટિક કચરા નિયંત્રણ માટે ખાસ પહેલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!