Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર પાલિકા દ્વારા પ્લાસ્ટીક અવેરનેસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

Share

અંક્લેશ્વર નગરપાલિકા દ્વારા તા. ૬ જુન નાં રોજ “નોપ્લાસ્ટીક” અંતર્ગત એક કારક્રમ નું આયોજન કરાયું હતુ

અંક્લેશ્વર જીનવાલા સ્કૂલ માં આવેલ માં શારદાભુવન ટાઉનહોલમાં નગરપાલીકા દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પાલીકા પ્રમુખ મીનાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, ચીફ ઓફીસર પ્રશાંત પરીખ સહીત પદાધીકારીઓ અધિકારીઓ હાજર રહ્યાં હતાં વિશેષ રૂપે આ કાર્યક્રમમાં અંક લેબરના દુકાનદારો.ફેરીયાઓ તેમ જ શાકભાજી નાં વેપારીઓને આમંત્રણ અપાયું હતુ. મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિતિઓને પ્લાસ્ટિકનાં ઉપયોગથી ઉત્પન થતાં પ્રદુષણ અને જોખમો અંગે અવગત કરાવ્યાં હતાં અને પ્લાસ્ટીક બેગ્સના બદલે પેપર બેગનો ઉપયોગ કરવા માટે આગ્રહ પૂર્વક અપીલ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચના ફાટા તળાવ ઢાળ થી બાયપાસ સુધીના રસ્તા બાબતે વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

સુરત જિલ્લામાં સામાજિક અંતર સાથે જળસંચય મનરેગા કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો .

ProudOfGujarat

જમીયત ઉલેમા-એ-હિંદની રાષ્ટ્રીય વ્યવસ્થાપક સમિતિનું અધિવેશન દેવબંદમા યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!