Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહેસાણા આમ આદમી પાર્ટીએ આપ્યુ આવેદન જાણો….

Share

મહેસાણા જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ અને કાર્યકરો ધ્વારા મહેસાણા જીલ્લાના કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું હતું

આવેદન પત્ર માં આમ આદમી પાર્ટી એ માંગણી કરી હતી કે જીલ્લામાં અને શહેરમા અથાપિત મહાપુરૂષો અને શહિદોની પ્રતિમાની ગરીમા જળવાય તે હેતુ મહાપુરૂષોની પ્રતિમાની આજુબાજુ લગાડવામાં આવતા રાજકીય, સામાજીક સંસ્થા તેમજ અન્ય પ્રોડક્ટોના બેનરો ન લગાડવામાં આવે તે પ્રકારનું જાહેરનામું બહાર પાડવામા આવે જેથી મહાપુરૂષોની મૂર્તી ઠકાઈ ન જાય અને આ મૂર્તીઓ સમાજને પ્રેરણા સ્ત્રોત બની રહે જે થી કાયમી ધોરણે મહાપુરૂષોની પ્રતિમાની આજુબાજુ બેનરો કે પોસ્ટરો લગાડવા પર પ્રતિબંધ મુકવામા આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચની એમીટી સ્કુલમાં અભ્યાસ કરતાં દેવ શુકલાએ રાષ્ટ્રીય કક્ષાએ શાળા તથા ભરૂચ જીલ્લાનું નામ રોશન કર્યું

ProudOfGujarat

ભરૂચમાં તૌકતે વાવાઝોડાને પગલે થયેલ નુકસાન સંદર્ભે ભરૂચ નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરાઈ.

ProudOfGujarat

શોખની કિંમત મોંઘી પડી : ભરૂચમાં AAP નેતા અને તેના મિત્ર સામે ગુનો નોંધાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!