Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર જીલ્લાના તળાજા,અલંગ મા સવારથી વાદળ છાયુ વાતાવરણ જોવા મળ્યું વરસાદી માહોલ જામ્યો વરસાદ પડતા લોકોને ગરમીથી મળી રાહત

Share

કિશન સોલંકી (ભાવનગર)
ઉનાળા ની કાળઝાળ ગરમી વચ્ચે લોકો માટે રાહત ના સમાચાર આજ રોજ ભાવનગર ના તળાજા,અલંગ ખાતે જોવા મળ્યા હતા.. સવારથી જ વાદળ છાયા વાતાવરણ બાદ મેઘરાજા એ અચાનક એન્ટ્રી કરતા સમગ્ર તળાજા માં ઠંકડ પ્રસરી હતી …
તો બીજી તરફ વરસાદી માહોલ ને વધાવતા કેટલાક લોકો પણ જોવા મળ્યા હતા..સાથે જ નાના બાળકો પણ વરસાદી માહોલ નો આનંદ ઉઠાવતા નજરે પડ્યા હતા …

Advertisement

Share

Related posts

લીંબડીની કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો ઇન્ડક્શન તથા ઇન્ટ્રોડક્શન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસ, 1995 માં ભારતમાં પહેલીવાર પોલીયોની રસી મુકાઇ

ProudOfGujarat

દક્ષિણની અભિનેત્રી અમલા પૌલનું બોલીવૂડમાં ડેબ્યુ, અજય દેવગણ સાથે કામ કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!