Proud of Gujarat
GujaratFeaturedINDIA

શહેરા:મંગલીયાણા ગામે પંચાયતના હેન્ડપંપ મુકાવા મુદ્દે બબાલ થતા પોલીસ ફરિયાદ

Share

 

શહેરા, વિજય સોલંકી

Advertisement

શહેરા તાલુકાના મંગલિયાણા ગામે પંચાયતનો હેન્ડપંપ મુકાવા બાબતે બબાલ થતા બે પક્ષો વચ્ચે શહેરા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધાવા પામી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મંગલીયાણા ગામના સામતસિહ પગી પોતાના ઘર પાસે પંચાયત માથીમંજુર થયેલો હેન્ડપંપ મજુર થતા પોતાનાઘરપાસે મુકાવવા જતા ગામમા રહેતા સ્વરૂપભાઈ ભુરાભાઈ અહી હેન્ડંપંપ નહી થાય કોને પુછીને મુકવા આવ્યા છો ? તેમ કહેતા ફરિયાદીએ સ્વરૂભાઈને ઘરે મોકલી આપ્યા હતા.ત્યારબાદ ફરીગાળો બોલતા ના પાડવા જતા અન્ય ઈસમ વિજયભાઈ,મોહનભાઈ , મનોજભાઈ એ ભેગા મળી સામતસિંહ પગી,મોહનભાઈ પગી, સંજયભાઈ પગી, રેશમબેન પગી કે જેઓ છોડાવા પડતા હાથ માની લાકડી મારી દેતા ઈજા પહોચાડી હતી. અને એટ્રોસીટીના કેસમા ફસાવી દેવાની ધમકી આપી હતી. શહેરા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધાતા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.


Share

Related posts

અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી દ્વારા કેન્સરના દર્દીઓ માટેના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-શુભારંભ કરાયું

ProudOfGujarat

ઝઘડિયા : જુના ટોઠીદરા ગામે ૧૬ એકર જેટલી સરકારી જમીન પરનું દબાણ હટાવાયું.

ProudOfGujarat

માંગરોળ-ઉમરપાડામાં ગર્વભેર નીકળી ભવ્ય તિરંગા યાત્રા : ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની આગેવાનીમાં વાંકલમાં દેશભક્તિનો માહોલ; પોલીસ જવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!