Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહુવા પોલીસે બે આરોપી નુ જાહેરમાં સરઘસ કાઢ્યું..

Share

કિશન સોલંકી (ભાવનગર)

મહુવામાં રોકડ અને સોનાના ચેઈનની લુટ ચલાવનાર આરોપીની અટકાયત. મહુવાના પી.પારેખ કોલેજ પાસેથી કારના કાચ ફોડી પાઈપ વડે હુમલો કરી માર મારી રોકડ રૂ.૧૪.૫૦૦ તથા સોનાની ચેઈનની લુટ ચલાવનાર વિરુદ્ધ વિશાલ લાલજીભાઈ ગઢાદરા એ મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી જયેશ ઉર્ફે બકાલી કીશનભાઈ તથા શ્યામ પીઠાભાઈ ગઢવી ની ધોરણસર અટકાયત કરી હતી.
મહુવા પોલીસે બન્ને આરોપી નુ જાહેરમાં સરઘસ કાઢી સરભરા કરી હતી.મહુવા પોલીસે સરઘસ કાઢતા બન્ને આરોપીને જોવા લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની DCB બેંકમાં ગોલ્ડ લોન કૌભાંડ નકલી સોના પર ₹16.81 લાખની લોન, મેનેજર અને 2 ગ્રાહકોએ છેતરપિંડી કરી; 2 આરોપીની ધરપકડ

ProudOfGujarat

નડિયાદ : ઝારોલ ગામ પાસે હાઇવે પર કાર ચાલકને અકસ્માત નડયો.

ProudOfGujarat

નેત્રંગ : કરજણ-વાડી પાઇપલાઇન યોજનાની કામગીરીમાં વિલંબ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!