Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા પંચાયત ખાતે નવા વરાયેલા પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા ચેરમેન શ્રી ઓની વરણી માટેની સભામાં કોંગ્રેસના જ સસ્પેન્ડેડ એક સભ્ય દ્વારા હોબાળો મચાવાયો હતો.જેના કારણે એક સમયે સભા ખંડ માં માહોલ ગરમાયો હતો…..

Share

 
વી::-કોંગ્રેસ શાસિત ભરૂચ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા જ તોફાની બની હતી. પ્રથમ સભામાં મુખ્યત્વે ભરૂચ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના કરવાની હતી પરંતુ જિલ્લા પંચાયતના કોંગ્રેસના જ એક સસ્પેન્ડેડ સભ્ય ઇન્દ્રવદન સિંહ રાજ દ્વારા હોબાળો કરાતાં સભા શરૂ થતાંની સાથે જ 5 મિનિટમાં સમેટાઈ ગઈ હતી…તો બીજી તરફ હોબળા વચ્ચે જ સમિતિઓની નિમણુંક કરવામાં આવી હતી …

Advertisement

Share

Related posts

મહાશિવરાત્રી નિમિત્તે શિવભક્તે ઘીના ઉપયોગ વડે નયનરમ્ય પ્રતિકૃતિ તૈયાર કરી… ઓમ નમઃ શિવાય

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કોરોનાનાં ઝડપી સંક્રમણને રોકવા ગોધરા શહેરમાં મેગા આરોગ્ય સર્વેની શરૂઆત કરાઈ.

ProudOfGujarat

ઇશરત કેસમાં વણજારા-અમીન સામે કાર્યવાહી કરવા CBIએ મંજૂરી માગી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!