Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ દહેજ બાયપાસ શ્રવણ ચોકડી નજીક ટેન્કર ચાલકે સ્ટેરિંગ પર નો કાબુ ગુમાવતા ડિવાઈડર ઉપર ટેન્કર ઘુસી જતા એક ને ઇજા-થોડા સમય માટે ટેન્કર રોડ વચ્ચે રહેતા ટ્રાફિક જામ ના દ્રશ્યો …

Share

આજ રોજ સવારના સમયે ભરૂચ શહેર ના દહેજ બાયપાસ રોડ પર આવેલ શ્રવણ ચોકડી નજીક એક ટેન્કર ચાલકે અચાનક સ્ટેરિંગ પર નો કાબુ ગુમાવતા ટેન્કર રસ્તા સાઈડ પર આવેલ ડિવાઇડર ઉપર ચઢી જતા એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી જેઓને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ……..

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં રાજપારડી નજીક હાઇવા ટ્રકની અડફેટે બાઇક ચાલકનું કરૂણ મોત.

ProudOfGujarat

અંકલેશ્વરનાં કોસમડી નજીક શાળાએ જતા વિદ્યાર્થીને ટ્રકની ટક્કર વાગતા કમકમાટીભર્યું મોત.

ProudOfGujarat

ભરૂચ વ્હોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છાત્રાઓનો ગોલ્ડ મેડલ અર્પણ કરી સન્માનિત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!