Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડમાં જય જગન્નાથના ગંગનભેદી નાદ ,અમી છાટણા સાથે હરખની હેલી

Share

(કાર્તિક બાવીશી )વલસાડમાં છેલ્લા ધણા વર્ષોથી ભગવાન જગન્નાથની રથયાત્રા નેકળે છે ભક્તોમાં જય જગન્નાથના ગંગનભેદી સાદ સાથે રથયાત્રા નીકળી વલસાડમાં વરસાદના અમી છાટણાને પ્રભુના રથએ લોકોને ભાવ વિભોર કર્યા હતા ભગવાન જગન્નાથના રથને ખેચવા અનેક લોકો જોડાયા હતા વલસાડના અનેક વિસ્તારો માંથી ભગવાન જગન્નાથનો રથ પસાર થયો હતો જેમા હિંદુ ,મુસ્લિમ લોકો આ રથયાત્રામાં એકતાનું પ્રતીક થયા હતા મુસ્લિમ સમાજના લોકોએ પણ ખુબજ સેવા કરી હતી અને પ્રભુ પર ફૂલોનો વરસાદ વરસાવ્યો હતો વલસાડ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો

Advertisement

Share

Related posts

ઝઘડિયાના રાણીપુરા નજીક રોડ ઉપર રેતી ભરેલ હાઇવા ટ્રક પલ્ટી જતા વાહનો અટવાયા.

ProudOfGujarat

ભરૂચનો કુખ્યાત બુટલેગર નવાબ ઇમરાન દિવાન ઝડપાયો બે ખેપિયાઓ પણ ઝડપાયા.

ProudOfGujarat

અંકલેશ્વરનાં ચિત્રકારે કોરોના વાયરસથી બચવા માટેના ઉપાયો ચિત્રકલા દ્વારા પ્રજાજનો સમક્ષ મુકયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!