Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલિતાણા તાલુકાના વિરપુર ગામે ભણતરના નામે મીડું ? શુ થાસે વિરપુર ગામના વિધાર્થીઓનું ?

Share

કિશન સોલંકી (ભાવનગર)

Advertisement

પાલિતાણા તાલુકાના વિરપુર ગામે છેલ્લા પાંચ દિવસ થી વિધાર્થીઓ શિક્ષણ વિહોણા છે ત્યારે વિરપુર પ્રાથમિક શાળા અંતર્ગત વિરપુર ગામના 100 થી 150 લોકો દ્વ્રારા વારંવાર લેખિત અને મોખિક રજુવાત  તાલુકા ક્લેક્ટર ,તાલુકા વિકાસ અધિકારી,તાલુકા શિક્ષણ અધિકારી,તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી, ઓને આવેદન આપી રજુવાત કરવામાં આવી પણ હજી સુધી કોય કાયવાહી કરવામાં આવી નથી. ત્યારે વિરપુર ગામ ના લોકો ને પૂછતાં જણાવ્યુ કે જો પાંચ દિવસ માં કોઈ કર્યાવાહી નહી કરવામાં આવે તો અમે ગામના લોકો શાળાને તાળા બંધી કરીશું


Share

Related posts

નાંદોદ તાલુકાના ખાખરીપરા (ટીબી) ગામે પરિણીતાએ માનસિક શારીરીક ત્રાસથી કંટાળી જઈ આત્મહત્યા કરી.

ProudOfGujarat

અફઘાનિસ્તાનમાં બપોરની નમાજ બાદ મદરેસામાં બોમ્બ વિસ્ફોટ, 15 ના મોત, 27 ઘાયલ

ProudOfGujarat

અંકલેશ્વર- ગુજરાત હાઉસિંગ બોર્ડ ના યુવાનો દ્વારા બિનવારસી રખડતી ગાયોને પાંજરાપોળ મુકવાની અપીલ કરવામાં આવી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!