Proud of Gujarat
GujaratFeaturedINDIA

ટ્રાન્સપોર્ટરો દ્વારા નારી ચોકડી નજીક ચક્કાજામ

Share

કિશન સોલંકી (ભાવનગર)


ભાવનગર સહિત દેશભરમાં ચાલી રહેલી ટ્રક ચાલકોની હડતાલના પગલે આજે સાંજે ટ્રક એસોસીએશન દ્વારા નારી ચોકડી નજીક ચક્કાજામ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
નારી ચોકડી નજીક એકઠા થયેલા ટ્રક ચાલકો અને ટ્રાન્સપોર્ટ એસોસીએશન માલિકોએ દેખાવો કર્યો હતો અને રોડ ઉપર ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શન કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચમાં નાતાલ પર્વ સાદગીથી ઉજવાશે.

ProudOfGujarat

ભરૂચ : પોલીસની ઓળખાણ આપી ઈજનેરને લૂંટી લેનાર બે આરોપી ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચમાં પાંચ દિવસથી વરસાદ નહીં : જીલ્લાવાસીઓ ચાતક નજરે જોઈ રહ્યા છે મેઘરાજાની રાહ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!