Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી ને જોડતો રેલવે ઉપરનો પગદંડી બ્રીજ રેલવે તંત્ર દ્વારા સમારકામ કરવાનું હોય એક અઠવાડિયા સુધી આ બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે.

Share

અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી ને જોડતો રેલવે ઉપરનો પગદંડી બ્રીજ રેલવે તંત્ર દ્વારા સમારકામ કરવાનું હોય એક અઠવાડિયા સુધી આ બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે છેલ્લા ૨૫ જેટલા વર્ષોથી આ બ્રિજ નો ઉપયોગ અંકલેશ્વર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની પ્રજા પોતાના કામધંધો રોજગાર અર્થે ઉપયોગ કરે છે આ બ્રિજ બંધ કરતા પ્રજાને હાલાકી પડશે અધિકારીને જાણ કરતાં તેમણે જણાવ્યું હતું કે અમોએ આ બ્રિજનું સમારકામ કરવાનું હોય જેની જાહેરાત ન્યૂઝપેપરમાં આપેલ હતી વડોદરા રેલવેના પી.આર.ઓ દ્વારા આ જાહેરાત આપી છે ત્યારબાદ નગરપાલિકા અંકલેશ્વર.પીરામણ ગ્રામ પંચાયત તેમજ અન્ય જગ્યા ઉપર રેલવે તંત્ર દ્વારા આ બ્રિજ નું સમારકામ ચાલવાનું હોય જેની નોંધ લે તો પત્ર પાઠવવામાં આવ્યો છેપરંતુ પોતાના ધંધા-રોજગાર જતા વિદ્યાર્થીનીઓ નોકરિયાત વર્ગ તેમજ અન્ય પ્રજાજનો રેલ્વે માં થી પસાર થતા તેમને રેલવેની અધિકારીઓનો ભોગ બનવો પડી રહ્યો છે ટ્રેન નો સમય હોય તે જ સમયે પસાર થતા પ્રજાજનો પાસેથી ટિકિટની માગણી કરતા તેઓ પાસે ટિકિટ ના હોવાથી તેમણે દડં પણ ભરવો પડશે તો તંત્ર દ્વારા આ અંગે કોઈ બાહેધરી આપવામાં આવી છે કે કેમ આ પુલ બંધ થવાથી લોકો પરેશાન થઈ ઉઠયા છે ટૂંક સમય પહેલા મુંબઈમાં પણ આવો છે ફૂટબ્રિજ તૂટી પડવાની ઘટના બની હતી જે હોનારતને લઈને રેલવે તંત્ર સજા થતાં આ પુલનું સમારકામ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે પરંતુ સમારકામ માં કામ કારી રહેલ મજદૂર ને કોઈ પણ સેફ્ટી ના સાધનો આપીયા નથી આ કામ દરમિયાન કોઈ ઘટના બને તેની જવાબદારી કોની.

Advertisement

Share

Related posts

પૂણે-નાસિક હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 3 ના મોત, 14 ઇજાગ્રસ્ત

ProudOfGujarat

ગોધરા બી ડીવીઝન પોલીસે પશુઓને કતલ કરવાના ઇરાદે લઇ જતા બે ઈસમોને ઝડપી પાડયા.

ProudOfGujarat

ભરૂચ વાગરા તાલુકા ના ખોજબલ ગામ ખાતે એક વર્ષીય બાળક ને ગળા ના ભાગે શ્વાન કરડી જતા બાળક નું મોત થતા ભારે ખળભળાટ મચ્યો હતો…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!