Proud of Gujarat
GujaratFeaturedINDIA

તક્ષશિલા વિદ્યાલયમાં ગૌરી વ્રતની ઉજવણી

Share

 અંકલેશ્વર નવાબોરભાઠા રોડ પર આવેલ તક્ષશિલા વિદ્યાલયમાં મહેંદી હરીફાઈ, ફરાળી ડિશ શણગાર જેવી સ્પર્ધા સુંદર રીતે કરવામાં આવી જેમાં શાળાના ધોરણ  થી ૯ ના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતોઆ સમગ્ર સ્પર્ધાનું આયોજન શાળાના શિક્ષકો દ્ધારા થયું. તેમજ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા.

  જેમાં પ્રાથમિક વિભાગમાં મહેંદી હરીફાઈમાં પ્રથમ પટેલ શ્રુતિ આર., દ્રિતીય ગોહિલ તુલસી એસ. તેમજ ફરાળી ડિશ શણગારમાં પ્રથમ કાંસકીવાલા ક્રિષ્ના, દ્રિતીય પરમાર આયુષી અને માધ્યમિક વિભાગમાં મહેંદી હરીફાઈમાં પ્રથમ પટેલ કિંજલ કે., દ્રિતીય વસાવા હિરલ પી. તેમજ ફરાળી ડિશ શણગારમાં પ્રથમ સ્નેહા રાણા, દ્રિતીય પ્રજાપતિ પ્રિયાંશુ વિજેતા થયા હતા.    

Advertisement

 

આ પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરવા મુખ્ય મહેમાન તરીકે શાળાના પ્રમુખશ્રી ગુમાનભાઈ પટેલચેરમેન સાહેબશ્રી વિમલભાઈ પાઠકઆચાર્યશ્રી રસીલાબેન કુંભાણી મેડમ, તથા બધા જ વિદ્યાર્થીઓ એ ખુબ જ આનંદપૂર્વક આ ઉત્સવ ઉજવ્યો હતો


Share

Related posts

રાજકોટ સિવિલની કેથલેબમાં પ્રથમ એન્જીયોગ્રાફી કરાઈ, ૯૦ ટકા બ્લોકેજ ધરાવતા દર્દીની થઈ સારવાર

ProudOfGujarat

ભારે કરી : ભરૂચમાં ઇમરજન્સી સર્વિસીસ માટે નિયુક્ત ફાયર બ્રિગેડના કર્મચારીઓને રખડતા પશુઓ હાંકવાના કામે લગાડાયા.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લખતર પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ અધિકારી દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન સાથે લોક દરબાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!