Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તાર માંથી શંકાસ્પદ મોટરસાયકલ સાથે લોકલ ક્રાઇમ બ્રાંચે નેત્રંગના ઝરણાં ગામ ના એક શખ્સની અટકાયત કરી હતી.

Share


સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જી આઈ ડી સી વિસ્તારમાં આવેલ કનોરિયા કંપનીથી સારંગપુર તરફ જતા માર્ગ ઉપર કાળા કલર ની ડિસ્કવર મોટરસાયકલ સાથે એક ઇશમ ફરતો હોવાની બાતમી લોકલ ક્રાઇમ બ્રાંચ ને મળતા ક્રાઇમ બ્રાંચ ના કર્મીઓએ સ્થળ ઉપર વોચ માં હતા તે દરમિયાન ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલ ઝરણાં ગામ ના દિનેશ ઉર્ફે ધીરુ મગનભાઈ વસાવા ને મોટરસાયકલ સાથે રોકી પૂછપરછ હાથ ધરતા ગલ્લા તલ્લા કરી યોગ્ય જવાબ ન આપતા અને મોટરસાયકલ ચોરી અગર તો છળ કપટ થી લાવેલ હોવાનું જણાઈ આવતા જી.આઈ.ડી.સી પોલીસે ૧૫હજાર ૫૦૦ ના મુદ્દામાલ સાથે તેની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી……..

Advertisement

Share

Related posts

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલમાં દુર્ઘટના અને રાહત બચાવ માટે મોકડ્રીલ યોજાયું

ProudOfGujarat

ભરૂચ – LCB પૉલિસ દ્વારા સી ડીવીઝન પૉલિશ વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો , બે આરોપીની કરી અટકાયત ..

ProudOfGujarat

एकता कपूर तिरुपति के आशीर्वाद के साथ मनाएंगी अपना जन्मदिन!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!