Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાબરકાંઠા- જિલ્લાના ઇડર માં આજે સવાર થી દબાણ હટાવો ઝૂંબેશ શરૂ કારવામા આવી..દબાણ કર્તાઓમાં ફફડાટ છવાયો….

Share

જાણવા મળ્યા મુજબ હાઇકોર્ટ ના આદેશ અનુસાર આજ સવાર થી ઇડર પ્રાંત અધિકારી અને ઇડર પોલીસ તેમજ ઇડર પાલિકાના ચીફ ઓફિસર કાફલા સાથે દબાણ હટાવવા કવાયત હાથ ધરી છે…જાહેર માર્ગો ઉપર દબાણ કરી વેપલો કરતા દુકાન ધારકો અને રસ્તા વચ્ચે નડતર રૂપી દબાણો ને તંત્ર દ્વારા જે સી બી ની મદદ થી દુર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું….

Advertisement

Share

Related posts

અમદાવાદમાં રિક્ષામાં પેસેન્જરની નજર ચુકવી ચોરી કરતી ગેંગ ઝડપાઈ.

ProudOfGujarat

ગોધરા : રેડક્રોસ સોસાયટી ખાતે BJP અનુસૂચિત જાતિ મોર્ચા દ્વારા રકતદાન શિબિર યોજાઈ, કોરોના વોરિયર્સનું કરાયુ સન્માન.

ProudOfGujarat

ભરૂચ : પ્રોહિબિશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!