Proud of Gujarat
GujaratFeaturedINDIA

બનાસકાંઠા: દિયોદરમા મોબાઈલ દુકાનમાં શોર્ટશર્કિટને કારણે લાગી આગ લાગતા એક સમયે દોડધામ મચી હતી….

Share

જાણવા મળતી માહિતી મુજબ બનાસકાંઠાના દિયોદર ખાતે આવેલ એક મોબાઈલ ની દુકાન માં શોર્ટશર્કિટ ના કારણે અચાનક આગ ભભૂકી ઉઠતા એક સમયે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…
દુકાન માંથી ધુમાડા ને ગોટેગોટાનીકળતા લોકો ના જીવ ટાળવે ચોટયા હતા તો બીજી તરફ ઘટના અંગે ની જાણ ફાયર વિભાગ આ કરવામાં આવતા ફાયર ના લાશકરો એ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર પાણી નો મારો ચલાવી આગ ને કાબુમાં લિધી હતી…. જોકે સદનસીબે સમગ્ર ઘટના કોઈ જાનહાની થવા પામી ન હતી…

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાનાં તિલકવાડા નજીક આવેલા મણિનાગેશ્વર મંદિર પાસેથી વનવિભાગ દ્વારા ૧૩ ફૂટ લાંબો મહાકાય મગર રેસ્ક્યુ કરાયો.

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદ તાલુકાના ૬૦ થી વધુ બીએલઓ સુપરવાઈઝરના સામૂહિક રાજીનામાથી હડકંપ

ProudOfGujarat

ગુજરાતના ખેડૂતો સાથે સહકારી બેન્કો દ્વારા મોટાપાયે છેતરપિંડી — ગુજરાત કોંગ્રેસની રાજ્ય સરકાર પાસે તાત્કાલિક કાર્યવાહીની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!