Proud of Gujarat
GujaratFeaturedINDIA

જંબુસર ના મગણાદ ગામ નજીક સંધ્યા હોટલ પાસે મારુતિ વાન માં આગ ભભૂકી ઉઠતાઅફરાતફરી નો મોહોલ સર્જાયો હતો-જાનહાની ટળી….

Share


બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના જંબુસર ના મગણાદ ગામ નજીક આવેલ હોટલ પાસે આજ રોજ બપોરે અચાનક એક મારુતિ વાન ના ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…જોકે સદનસીબે વાન માં બેસેલ પેસેન્જરો તાત્કાલિક બહાર નીકળી આવતા તેઓનો આબાદ બચાવ થયો હતો…ઘટના અંગે ની જાણ ફાયર વિભાગ માં થતા ફાયર ના લાશ્કરોએ દોડી જઇ આગ ઉપર પાણી નો મારો ચલાવી આગ ને કાબુમાં લીધી હતી….

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાના હજાત ગામેથી કુખ્યાત બુટલેગરને ઇંગ્લીશ દારૂનાં જથ્થા સાથે ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

ભરૂચના જંબુસર પાસેથી કેબલ વાયરની ચોરી કરનાર ત્રણ પર પ્રાંતીય શકસોને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

પાનોલી GIDCની સલ્ફર મિલમાં અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતાં દોડધામ :  સ્ક્રબરનું ઢાંકણું ખૂલતાં મટિરિયલ બહાર નીકળ્યું; આગની આશંકાથી લોકોમાં ભય, ફાયર ટીમે સ્થિતિ સંભાળી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!