Proud of Gujarat
GujaratFeaturedINDIA

24 કલાકની વરસાદની હવામાન વિભાગે કરી આગાહી-હળવાથી ભારે વરસાદની આગાહી …

Share

 
જાણવા મળ્યા મુજબ આગામી ૨૪ કલાક માં વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે…જેમાં દાદરા નગર હવેલી, દ.ગુજરાતના વલસાડ,નવસારીમાં તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથની આસપાસના વિસ્તારમાં હવામાન વિભાગએ હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે….

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે શહીદ દિન નિમિતે શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

ProudOfGujarat

ભરૂચમાં નર્મદા જયંતિ મહોત્સવની ભક્તિભાવપૂર્વક કરાઇ ઉજવણી.

ProudOfGujarat

ભરૂચમાં પ્રધાનમંત્રી કૌશલ્‍ય કેન્‍દ્રનો પ્રારંભ યુવાનોને યોગ્‍ય તાલીમ – માર્ગદર્શન જરૂરી -: અધિક કલેક્‍ટરશ્રી સી.બી.બલાત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!