Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજરોજ 17 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1396 પર પહોંચી.

Share

ભરૂચ જીલ્લામાં આજે તા.27-8-2020 નાં રોજ વધુ 17 દર્દીઓનો વધારો થયો હતો. જેથી કુલ કોરોના પોઝીટિવ કેસની સંખ્યા 1396 પર પહોંચી. તે સાથે સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 14 નોંધાઈ હતી. હાલ ભરૂચ જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 194 છે. ભરૂચ જીલ્લામાં આજે તાલુકા મુજબ દર્દીઓની વધેલી સંખ્યાની વિગત જોતાં ભરૂચ 5, અંકલેશ્વર 10, ઝધડીયા 2 એમ કુલ 17 દર્દીઓ નોંધાયા હતા.

Advertisement

Share

Related posts

અરવલ્લી:વિદેશી દારૂ નો મોટો જથ્થો ઝડપાયો-31 લાખ ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત…જાણો વધુ

ProudOfGujarat

વડોદરામાં મેયરના પ્રયત્નોથી ન્યાય મંદિરની છતની પુરાતત્વ વિભાગ દ્વારા રીનોવેશન કામગીરી હાથ ધરાઈ.

ProudOfGujarat

મુખ્યમંત્રી નક્કી કરવાની કવાયત પ્રસુતિની પીડા જેવી આનંદદાયક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!