Proud of Gujarat
GujaratFeaturedINDIA

જય દ્વારિકાધીશ’ના નાદ સાથે જગતમંદિર દ્વારકા ગુંજી ઉઠ્યું, રોશનીના શણગારથી સોનાની દ્વારીકા જેવા દ્રશ્યો….

Share


સૌજન્ય-દ્વારકા: આજે જન્માષ્ટીને ભગવાન કૃષ્ણના જન્મનો આનંદોત્સવ. રાજ્યભરના વિવિધ મંદિરમાં કાનાના જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. આ સાથે જગતમંદિર દ્વારકા ‘જય દ્વારિકાધીશ’ ના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. જગતમંદિરમાં કાનુડાના જન્મોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દ્વારકામાં લાખો ભાવિકોએ દ્વારકાધિશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જગતમંદિરને ચારે બાજુથી ડિજિટલ રોશનીથી શણગાર સજ્જ કરવામાં આવ્યું છે. મંદિરના શિખરથી લઈને છેક નીચેના ભાગ સુધી ડિજિટલ લાઇટીંગથી ઝળહળી ઉઠ્યું છે. રાત્રિના સમય સોનાની દ્વારકા નગરીનું દ્રશ્ય હોય તેવા ભાવ છવાયો છે.

Advertisement

Share

Related posts

અરવલ્લી : મોડાસાના ટિંટોઈ ગામને તાલુકો બનાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપી રજૂઆત

ProudOfGujarat

ડુમસ ખાતે વીબગ્યો હાઇસ્કૂલના સ્કૂલવાહન ચાલકો છૂટા કરાતા રોષ

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગની પ્રથમ એઆઈ-સંચાલિત ડિજિટલ કેમ્પેઈન ‘ક્લેઈમ યોર કાલ્મ’ શરૂ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!