Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા-સમા પોલીસે હાઇવે પરથી 450 પેટી ભરેલી વિદેશી દારૂની ટ્રક ઝડપી-લાખ્ખો નો મુદ્દામાલ જપ્ત કર્યો…..

Share

 
ગાંધીના દારૂબંધી વારા ગુજરાત માં કેટલી હદે દારૂ નું વેચાણ અથવા વહન થતું હોય છે..તે કદાચ વડોદરા ના સમાં પોલીસ મથક માં ઝડપાયેલ ભારતીય બનાવટના આ વિદેશી દારૂના જથ્થા ઉપર થી કહી શકાય તેમ છે…

વડોદરા સમાં પોલીસે બાતમીના આધારે હાઇવે ઉપર વોચ ગોઠવી હતી તે સમયગાળા દરમિયાન દારૂની ૪૫૦ પેટીઓ ભરેલ ટ્રક ને ઝડપી પાડી હતી…તેમજ લાખ્ખો ના મુદ્દામાલ નો કબ્જો લઇ આટલા મોટા પ્રમાણ માં દારૂ નો જથ્થો કોનો છે અને ક્યાં થી લાવવા માં આવ્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી સમગ્ર મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાનું જાણવા મળ્યું છે…. Courtesy pic

Advertisement

Share

Related posts

ઉમરપાડાના પાંચ આંબા ગામમાં ગંજીપાનાનો જુગાર રમતો એક ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ : સરાહનીય કામગીરી : મુખ બધિર ધ્વનિ શાળાને ઇનરવ્હીલ ક્લબ દ્વારા 25 હજાર રૂપિયાનો ચેક અપાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં 20659 કેસોનો નિકાલ થકી ₹37.78 કરોડનું સમાધાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!