Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ-ગોધરા જૂની મામલતદાર કચેરીની જગ્યાએ ખોદકામ કરતા પૌરાણિક અવશેષો નીકળ્યા…

Share


જાણવા મળ્યા મુજબ પંચમહાલ ના ગોધરા ખાતે આવેલ જુની મામલતદાર કચેરી ની જગ્યા એ ખોદકામ દરમિયાન જૂની ઐતિહાસિક મૂર્તિઓ ના અવશેષો મળ્યા હતા…

જુના અવશેષો સહિત પૌરાણિક કલા દર્શાવતી મૂર્તિ પણ મળી આવી હતી..ઘટના ની જાણ થતા ગોધરા પ્રાંત અધિકારી અને મામલતદાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગોધરા પ્રાંત અધિકારી દ્વારા નિરીક્ષણ બાદ ખોદકામ અટકાવાયું હોવાનું જાણવા મળ્યું છે..સાથે જ સમગ્ર મામલે વડોદરાની પુરાતત્ત્વ વિભાગની ટીમ આવતીકાલે તપાસ માટે આવશે તેમ જાણવા મળ્યું હતું….

Advertisement

Share

Related posts

વિજયરુપાણી મચાવે શોર… ભાજપ સરકાર મહેસુલ ચોર…ના સુત્રોચ્ચાર સાથે પંચમહાલ કોંગ્રેસનો વિરોધ…

ProudOfGujarat

ભરૂચ : મૂળનિવાસી એકતા મંચ દ્વારા આયોજીત રસ્તા રોકો આંદોલન પહેલા જ પોલિસ પ્રશાસન એ આગેવાનોની કરી અટકાયત.

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા સુગર ફેકટરી ધારીખેડા ખાતે જળ સંચય તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!