Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિવિધ કામોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાઓ…

Share

જનહીતના વિવિધ યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમા રૂ. ૧૪ લાખના ખર્ચે વોર્ડ નં-૧૧ ખાતે આવેલ પુષ્પા બાગ નુ નવિનીકરણ થતા તેના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત વોટર સ્પલાઈસ સ્કીમ ભરૂચ દ્વારા અંદાજે ૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ સોનેરી મહેલ ઊચી ટાકીનુ લોકાર્પણ કરાયું હતુ તેમજ ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન તેમજ અન્ય યુટીલીટી માટે નવા ખરીદેલ ૧૬ વાહન કે જેની કિંમત ૭૦ લાખ જેટલી થાય છે તેના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તંબાકુવાલા ઉપપ્રમુખ ભરતભાઈ શાહ તેમજ મુખ્ય અધિકારી સંજય સોની ઉપસ્થીત રહ્ય હતા.

Advertisement

Share

Related posts

માંગરોલ ન્યાયાલય ખાતે યોજાયેલ લોક અદાલતમાં 557 કેસોનો નિકાલ કરાયો.

ProudOfGujarat

ભરૂચ પાલિકાએ ૭૦ થી વધુ જર્જરીત મકાનોને ઉતારી લેવા નોટીસ ફટકારી

ProudOfGujarat

અંકલેશ્વર માં મેલી વિદ્યા કરી કહી સોના દાગીના ઉતારી લેતી મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!