Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : ધંધુકાની ઘટનાથી માલધારી સમાજમાં રોષ.

Share

અમદાવાદના ધંધુકા ખાતે તાજેતરમાં માલધારી સમાજના યુવાનની હત્યા કરવામાં આવેલી હોય આ હત્યાના પડઘા સુરતના માલધારી સમાજ પર પડતા આજે માલધારી સમાજના લોકો દ્વારા સુરત ખાતે રેલી કાઢવામાં આવેલ હતી.

આજે ધંધુકાની હત્યાના પગલે સુરતમાં માલધારી સમાજ દ્વારા મોરાભાગલ વિસ્તારમાં સમાજના આગેવાનો ભેગા મળીને એક રેલી કાઢવામાં આવી હતી. કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, મૃતક યુવાનની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ માલધારી સમાજના યુવાનના હત્યારાઓ સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ કરાવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં લોક ડાઉનમાં કેટલીક દુકાનો શરૂ કરવાની છૂટછાટમાં છબરડો.

ProudOfGujarat

IRCTC કેવડિયા ખાતે બજેટ હોટેલનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં ચાલુ કરશે : પ્રવાસીઓને થશે લાભ.

ProudOfGujarat

ધોરણ ૧૦ નું પરિણામ જાહેર-ભરૂચ જિલ્લાનું ૬૬.૨૪% પરિણામ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!