Proud of Gujarat
GujaratFeaturedINDIA

યાત્રાધમ પાવાગઢ ખાતે નવચંડી યજ્ઞ યોજાયો..

Share

યાત્રાધામ પાવાગઢ ખાતે આજરોજ માતાજીની પરમક્રુપાથી પાવાગઢ ડુંગર ઉપર માતાજીના પહેલા પગથિયા (બાવા બજાર)માં ચાંપાનેર પાવાગઢ વેપારી એસોસિયેશન, ચાંપાનેર (પાવાગઢ ગ્રામપંચાયત)ન પાવાગઢ માંચી ડુંગરનાં રહીશો તેમજ ગ્રામજનોનાં સહયોગથી પાવાગઢ માં મહાકાળીના પટાંગણમાં નવચંડી યજ્ઞ યોજાયો હતો. તેમા આજુબાજુ ગામના ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા યજ્ઞનો પ્રારંભ સવારે 8:00 કલાકે થઈ ગયો ત્યારબાદ શ્રીફળ હોમવાનું (પૂર્ણાહુતિ) સાંજે 5 વાગ્યે કરાઈ હતી અને મહાપ્રસાદનું આયોજન સવારે 11:30 કલાકથી માતાજીની મરજી સુધી રાખવામાં આવી હતી આમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામડાઓ માંથી મોટી સંખ્યામાં ભક્તો એ લાભ લીધો હતો

Advertisement

Share

Related posts

ભરૂચ લીંબડીચોક વાસહતના રહીશોએ પીવાના પાણી અને સફાઈ અંગે નગરપાલિકા ખાતે ઉગ્ર રજુઆત કરી.

ProudOfGujarat

ભરૂચ : મુન્શી સ્પોર્ટ્સ એકેડેમી ગ્રાઉન્ડમાં મુન્શી પ્રીમિયર લીગ સીઝન -૧ દ્વારા ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટ યોજાઇ.

ProudOfGujarat

ઉમરપાડા કોંગ્રેસ સમિતિ તરફથી પેટ્રોલ, ડીઝલ, ગેસ, તેલના અસહ્ય ભાવ વધારાનો વિરોધ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!