Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પોલીસ મથકના એએસઆઇ ૪૫૦૦ ની લાંચ લેતા ઝડપાયા

Share

 

રાજુ સોલંકી ગોધરા
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઇ ૪૫૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા અકસ્માતનો ગુનો ન દાખલ કરવા માટે અને જરૂરી કાગળ કરી જેલમા નહીં મુકવા માટે ૫૦૦૦ ની લાંચ ની માગણી કરી હતી જેથી આ કામનો ફરિયાદી એ એસીબી પોલીસ ને જાણ કરી હતી તેથી એસીબી પોલીસે છટકું ગોઠવી
૪૫૦૦ ની લાંચ લેતા જાંબુઘોડા પોલીસ મથકના
એએસઆઇ ને ઝડપી પાડયો હતો
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આ કામનો ફરિયાદી એ એસીબી પોલીસ સૂત્રો માં જણાવેલ કે જાંબુઘોડા પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઇ નાનુસિંહ રાયસિંહ સોલંકી અકસ્માત નો ગુનો ન દાખલ કરવા માટે તેમજ જરૂરી કાગળ કરી જેલમાં નહીં મુકવા માટે ૫૦૦૦ ની લાંચ માંગી હતી જેથી ફરિયાદી એ એસીબી પોલીસ સૂત્રો માં જાણ કરી હતી તેથી એસીબી પોલીસ છટકું ગોઠવી ૪૫૦૦ ની લાંચ સાથે એએસઆઇ નાનુસિંહ રાયસિંહ સોલંકી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

Share

Related posts

ભરૂચ એસ.પી. ડો.લીના પાટીલની જિલ્લામાં સફળતાપૂર્વકની સરાહનીય કામગીરી, વર્ષ દરમ્યાન કર્યા અનેક દાખલા સ્વરૂપ કાર્યો, તો ગુનેગારોમાં બેસાડયો કાયદાનો ખૌફ

ProudOfGujarat

ભરૂચમાં કૃષિ કોલેજના છાત્રોએ ખાનગીકરણના પૂતળાનું દહન કર્યું..

ProudOfGujarat

પંચમહાલ : કોરોનાથી બે લોકોના મોત, કુલ કેસોની સંખ્યા ૪૮૫૬ સુધી પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!