Proud of Gujarat
FeaturedGujaratINDIA

મેહમદાવાદ નગર પાલિકા સંચાલીત શેઠ જે.એચ.સોનાવાલા સ્કુલમાં ચેરમેનની વરણી કરાઈ…

Share

મેહમદાવાદ જીલ્લા ખેડામાં આવેલ નગર પાલિકા હસ્તની શેઠ જે.એચ.સોનાવાલા હાઈસ્કુલમાં ચેરમેનની વરણી કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક ધારા સભ્ય અર્જુનસિંહ ચૌહાણ , પાલિકા પ્રમુખ મનિષાબેન પાંડવ સ્ટેન્ડિંડગ કમિટીના ચેરમેન, સ્કુલ બોર્ડના સભ્યોની હાજરીમાં નવા ચેરમેન તરીકે દિપ્તીબેન ભટ્ટની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. સૌએ દિપ્તીબેનને અભીનંદન પાઠવ્યા હતા.

Advertisement

Share

Related posts

બોલિવૂડના ખ્યાતનામ સિંગર બપ્પી લહેરીની વડોદરા સાથેની જૂની યાદો તાજી કરતા કમલેશ પરમાર.

ProudOfGujarat

અંકલેશ્વર : જલારામ એપાર્ટમેન્ટમાં પુનઃ તસ્કરો ત્રાટક્યા : એક જ રાત્રીમાં 3 જેટલા ફ્લેટને નિશાન બનાવ્યા.

ProudOfGujarat

વડોદરા-એક દિવસીય પાણીકાપ_એક લાખ લોકોને થશે અસર….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!