Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા સરકીટ હાઉસ ખાતે દલિતસેના ગુજરાતના પ્રભારીના વરદ્ હસ્તે પંચમહાલના શિક્ષકને ” ડો.ભીમરાવ આંબેડકર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા

Share

ગોધરા રાજુ સોલંકી
ગોધરા સરકીટ હાઉસ ખાતે દલિતસેના પંચમહાલ દ્રારા રાખવામા આવેલા એક કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે દેશમા સન્માનિત થયેલા શહેરા તાલુકાની ડેમલી ગામમાં ઉત્તર બુનિયાદી વિદ્યાલય મદદનીશ શિક્ષક ઇન્દ્રવદન પરમાર કે જેઓ વિવિધ પ્રવૃતિ જેવી કે અભિનય, સામાજીક પ્રવૃત્તિ કરતા રહે છે.
તેમણે વિદ્યાલય અને દેશનુ અને સમાજનુ ગૌરવ વધારવા બદલ દલિત સેના પંચમહાલ દ્વારા દલિત સેનાના ગુજરાત પ્રભારી મુકેશ ગુર્જરના હસ્તે ગોધરા સરકીટ હાઉસ મીટીંગ હોલમા સાલ ઓઢાડી ડોક્ટર ભીમરાવ આંબેડકરએવોર્ડ આપી સન્માનિત કરવામા આવ્યા. લોક જનશક્તિ પાર્ટીના ગુજરાત અને સ્થાનિક હોદ્દેદારો, આશા તથા ફેસીલેટર બહેનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ગોધરા શહેરને સ્વચ્છ રાખનારા અને કોરોના સામેની જંગનાં અસલી યોદ્ધાઓનો આભાર વ્યક્ત કરીએ તેટલો ઓછો !!

ProudOfGujarat

ભરૂચમાં સંવેદનશીલ વિસ્તારોમાં રામનવમી પૂર્વે પોલીસનો ફ્લેગ માર્ચ

ProudOfGujarat

રાજપીપળામાં ડેન્ગ્યુનો વકરતો વાવર શહેરમાં ડેન્ગ્યુના 25 પોઝિટીવ કેસ : પાલિકાના ફોગીંગ માટે ફક્ત એકજ મશીન કાર્યરત અન્ય બંધ હાલતમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!