Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા 108 ના કર્મચારીઓ નો આહવા ખાતે કરાયો સન્માન……

Share

સમગ્ર દક્ષિણ ગુજરાત રીજીયનો ઈએમ કેર એવોર્ડ સમારંભ આજે આહવા _ ડાંગ ખાતે રાખવામાં આવેલ હતો, જેમાં ઝગડીયા લોકેશન ના ઈએમટી મનીષા પટેલ અને પાઈલોટ મયુર પરમાર ને જૂલાઈ ૨૦૧૮ માટે અને વિપુલ જાની અને રાકેશ રાઠવા ને ઓગસ્ટ ૨૦૧૮ માસનો બેસ્ટ કેસ નો એવોર્ડ આપવામાં આવ્યો.

આ એવોર્ડ ડાંગ જિલ્લાના ડીડીઓ, નાયબ કલેકટર અને જીવીકે ઈએમઆરઆઈ ના ઓપરેશન હેડના સતીશ પટેલ ના હસ્તે આપવામાં આવ્યા.તો બીજી બાજુ પાઈલોટ મોહસીન ચૌહાણ ને બેસ્ટ એવરેજ માટે એવૉડ આપવામાં આવયૉ.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના તાર ફળિયા વિસ્તારમાં એક જ મંડપમાં તાજિયા અને ગણપતિ ની સ્થાપના થતા લોકટોળા જોવા ઉમટ્યા..

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીને વધુ એક પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થયો છે, જે ગુજરાત અને સમગ્ર દેશ માટે એક ગૌરવ કહેવાય

ProudOfGujarat

જીવદયા અંગેનુ અનોખું ઉદાહરણ, એન્જીનીયરે બીમાર શ્વાન માટે લાગણી દર્શાવી..જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!