Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામના સામાજિક કાર્યકરે સરકારી દવાખાનામાં જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

Share

– સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પીટલમા બાલ સેવા કેન્દ્રના બાળકો અને દર્દીઓને ફ્રુટ બિસ્કીટનુ વિતરણ કરી ઉજવણી કરાઇ

Advertisement

ન્યુઝ વિરમગામ
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા

સામાન્ય રીતે લોકો દ્વારા મોલ, હોટલ કે મલ્ટીપ્લેક્સમાં પરીવાર સાથે જઇને પોતાના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે અને પરીવાર, મિત્રો સાથે હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ વિરમગામના એક સામાજિક કાર્યકરે અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામના સામાજીક કાર્યકર ચંદુજી દરબારે પોતાના જન્મદિવસ નિમિતે સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પીટલમા બાલ સેવા કેન્દ્રના બાળકો અને દર્દીઓને ફ્રુટ બિસ્કીટનુ વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પુર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા, બળવંતભાઈ ઠાકોર, દેવાભાઇ ઠાકોર, રવિભાઇ, વહીવટી અધીકારી, સ્ટાફ નર્સ સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ઝઘડીયા તાલુકાના દુ.વાઘપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચની બિનહરિફ વરણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ અને અંકલેશ્વર તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

મહેમદાવાદના વરસોલા ચોકડી પાસે અકસ્માત થયેલ કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!