Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર વાલીયા મુખ્ય માર્ગ ઉપર આવેલ ભડકોદ્રા ગામ પાસે જલ દર્શન ની પાછળ તેમજ પાસે ના ભાગે લોકો કચરો નાખી રહ્યા છે

Share

અંકલેશ્વર વાલીયા મુખ્ય માર્ગ ઉપર આવેલ ભડકોદ્રા ગામ પાસે જલ દર્શન ની પાછળ તેમજ પાસે ના ભાગે લોકો કચરો નાખી રહ્યા છે આજુબાજુમાં રહીશો રહેતા હોવા છતાં પણ આ અંગે સરકારી બાબુ કોઈપણ પ્રકારના પગલા ભરતા નથી .કચરાવાળી જગ્યા પાસે જ સરકારી યોજના ના બેનરો માર્યા છે જે બેનરોમાં નરેન્દ્ર મોદી નો પણ ફોટો છે જ્યારે જ્યારે આ પ્રધાનસેવક ના ફોટાવાળા બેનર નજીક કચરો નાંખવવાળા શુ વિચારતા હશે ને કચરો નાખતા હશે એ વિચારવુંજ રહ્યું.પણ એક વાત તો નક્કી થઈ ગઈ કે સ્વચ્છ ભારત યોજના ને સફળ બનાવવા લોકો કેટલું સમર્થન પ્રધાન સેવક ને આપે છે તે આ ફોટા માં સ્પષ્ટ દેખાઈ આવે છે અને આ કચરો સાફ નહીં કરી સરકારી બાબુ ઓ સ્વચ્છ ભારત યોજના ને કેટલી સફળ બનાવશે તે આ ફોટા માં દેખાતા દ્રષ્યો જ તેમની કામગીરી ની ચાડી ખાય છે દિવાળી ના સમયે સરકારી બાબુઓ આ અંગે તાત્કાલિક પગલા ભરે એવી લોકમાંગ ઉઠવા પામી છે

Advertisement

Share

Related posts

ભરૂચ-નિલકંઠડેશ્વર મંદિર ના ઘાટ ખાતેથી બે સગા ભાઈ બહેન નો મૃતદેહ મળી આવતા ખળભળાટ ,સુસાઇડ નોટ માં શુ કર્યો ઉલ્લેખ જાણો વધુ….!!

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં દિવ્યાંગ, મુકબધીર અને અંધજનો માટે રમત સ્પર્ધાનું કરાયું આયોજન.

ProudOfGujarat

ગુજરાતના સીએમની જામનગર મુલાકાત સમયે જ કોંગ્રેસના નેતાનો આત્મવિલોપનનો પ્રયાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!