Proud of Gujarat
FeaturedGujaratINDIA

પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

Share

ભરૂચ ખાતેની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કૅમ્પ માં વિવિધ રોગોના ૧૯૦ દર્દી ઓન નિદાન અને સારવાર કરવામાં આવી હતી આ પ્રસંગે હોસ્પિટલના સલીમભાઇ ડો સુકેતુ ઠાકર તેમજ એન આઈ આર અને સ્થાનિક ટ્રસ્ટી ઓ ઉપસ્થિત રહ્યા હતા કેમ્પમાં પ્લાસ્ટિક સર્જરી કેન્સર અને અન્ય રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી

Advertisement

Share

Related posts

ભાવનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓની મુદત પુર્ણ થતા આજે તેના નામની જાહેરાત કરવામાં આવી હતી

ProudOfGujarat

સુરત : આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણીએ પીપીઈ કીટ પહેરી સિવિલનાં કોવિડ વોર્ડમાં પ્રત્યેક દર્દી પાસે જઈ તેમની તબિયત અંગે પૃચ્છા કરી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાની ગ્રામ પંચાયતોની ચુંટણીનું સ્પષ્ટ બનેલ ચિત્ર-૭૪ પૈકી ૭ પંચાયતો સમરસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!