Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા જૂની મામલતદાર કચેરીની જગ્યાએ ખોદકામ કરતા પૌરાણિક અવશેષો મળવાનો મામલો-પુરાતત્વ વિભાગ ની ટિમ પહોંચી ગોધરા…

Share

જાણવા મળ્યા મુજબ ગોધરા જૂની મામલતદાર કચેરીની જગ્યાએ ખોદકામ કરતા પૌરાણિક અવશેષો મળવાના મામલે આજ રોજ સવારે પુરાતત્વ વિભાગ ની ટિમ ગોધરા પહોંચી હતી…

Advertisement

પુરાતત્વ વિભાગ દ્વારા સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે..સાથે જ પુરાતત્વ વિભાગ ના અધિકારીઓ દ્વારા મળી આવેલા અવશેષો ના ફોટોગ્રાફ્સ તેમજ નમૂના લેવાની કાર્યવાહી શરૂ કરાઇ હતી…..

અત્રે ઉલ્લેખનીય છેકે ગત રોજ ગોધરા ખાતે આવેલ જૂની મામલતદાર કચેરી ખાતે ખોદકામ ની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન પૌરાણિક અવશેષો મળી આવ્યા હતા જે મામલે તંત્ર એ ગંભીરતા દાખવી સમગ્ર મામલા ને ધ્યાન ઉપર લીધું છે…


Share

Related posts

ટ્રાઈબલથી શહેર સુધી – બુધવારે નેત્રંગથી “આદિવાસી અધિકાર યાત્રા” યોજાશે, જન મેદની ઉમટવાના એધાંણ

ProudOfGujarat

ભરૂચ સ્પેશીયલ ઓપરેશન ગૃપની ટીમે બાતમીના આધારે મકતમપુર કૃષિ યુનિવર્સિટી રોડ ઉપરથી બિન અધિકૃત રૂ.ર૦,૧૦,૦૦૦ની રોકડ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી.

ProudOfGujarat

નડિયાદમાં ગાંધીજીની પ્રતિમા પાસે લોખંડની રેલિંગમાં બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!