Proud of Gujarat
GujaratFeaturedINDIA

GFL કંપનીમાં તળિયા પડતા ત્રણ કામદારોને ઈજા…

Share

આજ રોજ બપોરના 2 વાગ્યાના અરશામા GFL કંપની દહેજ ખાતે અચાનક તળિયા કામદારો પર પડ્યા હતા.  જેના પગલે ત્રણ થી વધુ કામદારોને ઈજા પહોચી હતી ઈજાગ્રસ્ત કામદારોમાં મુકેશરામ ઉ.વ 24, સંતોષ પંટુલા ઉ.વ.19, સત્યેન્દ્રરામ ઉ.વ.24, ને ઈજા પહોચી હતી જેમને સારવાર અર્થે રિલાયન્સ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા . આ બનાવની તપાસ દહેજ મરીન પોલિસ કરી રહી છે.

 

Advertisement

Share

Related posts

નડિયાદ : નેશનલ હાઇવે નં ૪૮ પર ટ્રકની બ્રેક ફેલ થતાં ૪ ને ઇજા.

ProudOfGujarat

અંકલેશ્વર પાસે પામોલીન તેલના જથ્થામાં 38.45 લાખની છેતરપીંડી, ટેન્કર ચાલક ફરાર

ProudOfGujarat

ભરૂચ : સેવાશ્રમ રોડ પર બેકાબુ બનેલ ફોર વ્હીલ કાર સ્ટેચ્યૂ પાર્ક પાસેની દિવાલમાં ઘુસી જતા દોડધામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!