Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ઘુંટણ-થાપાનો નિદાન કેમ્પ યોજાશે.

Share

અંકલેશ્વર સ્થિત સરદાર પટેલ હાર્ટ ઈન્સ્ટીટ્યુટ ખાતે તા. ૨૩ મી અને તા. ૩૦ મી નવેમ્બરનાં રોજ ઘુંટણ અને થાપાને લગતી તકલીફોનાં નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું છે.

તા. ૨૩ મી અને ૩૦ મી નવેમ્બરનાં રોજ સવારે ૧૦ થી બપોર ૧ વાગ્યા દરમિયા યોજનાર આ કેમ્પમાં સુરતનાં પ્રખ્યાત સર્જન ડૉ. કેવિન ચોકસી દર્દીઓને તપાસી નિદાન કરશે આ કેમ્પમાં ડોક્ટર કન્સલ્ટેશન, યુરિક એસીડ ટેસ્ટ અને હાડકાંની ઘનતા માપવા અંગેની નિ:શુલ્ક સેવા આપવામાં આવશે તેમજ થાપાનાં સાંધાનું પ્રત્યારોપણ સ્નાયુ કાપ્યા વિના ઘુંટણનો સાંધો બદલવાની અને અડધો સાંધો બદલવાની સારવાર પણ ઉપલબ્ધ કરાવાશે. હોસ્પિટલ દ્વારા દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા અપિલ કરાઈ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ:ગટર અને પાણીની પાઇપ લાઇન લીકેજના કારણે જમીનનો ભાગ પોલો પડતા ઘરો ધીરે-ધીરે બેસી રહ્યા છે.

ProudOfGujarat

વડોદરાના ગોરવામાં જુગાર રમતા 11 ઇસમોને ઝડપી પાડતી PCB પોલીસ.

ProudOfGujarat

ભરૂચ શહેરમા તસ્કરો એ ઘૂમ મચાવી… ફરી એક દુકાનમાં ચોરી નો બનાવ બનતા વેપારીઓમા ફફડાટ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!