Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાનોલી સૌ કોલોની વિસ્તાર માં ચાલતા જુગાર

Share

પોલીસના દરોડા-૨ બાઇક.મોબાઇલ ફોન.રોકડ સહિતના ૫૫ હજાર ઉપરાંત ના મુદ્દામાલ સાથે ૫ ઇસમોને ઝડપી પાડતી રૂરલ પોલીસ…

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ગત રોજ રાત્રીના સમયે અંકલેશ્વર રૂરલ પોલીસે બાતમીના આધારે ભરૂચ જિલ્લાના ના પાનોલી ખાતે આવેલ સૌ કોલોની વિસ્તાર માં ચાલતા જુગાર ધામ ઉપર દરોડા પાડી ૫ જેટલા ઇસમોને ૨ મોટરસાયકલ .મોબાઇલ ફોન.તેમજ રોકડ રકમ મળી અંદાજિત ૫૫ હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે લઇ ઝડપાયેલ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી…..

Advertisement

Share

Related posts

બાપા સીતારામ ગ્રુપની જીવદયા:ચૈત્ર માસમાં બણભા ડુંગરે કીડીયારું પુરવાની અનોખી સેવા

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે ગ્રામ પંચાયતે બાંધકામની પરવાનગી રદ કરવા છતાં કામ ચાલુ રખાતા ઉચ્ચ કક્ષાએ નોટિસ.

ProudOfGujarat

વલસાડ ધરમપુર રોડ ઉપરથી પોલીસે રૂપિયા ૩.૧૬ લાખનો દારૂ ઝડપી પાડયો : વલસાડ રૂરલ પોલીસની ટીમે 10 કિલોમીટર સુધી પોલીસે બુટલેગર સાથે રેસ લગાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!