Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના નબીપુર-દયાદરા માર્ગ ઉપર બે ટેમ્પો વચ્ચે અકસ્માત ૩થી વધુ લોકો ઘાયલ.

Share

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર આજરોજ સવારના સમયે ભરૂચ જિલ્લાના નબીપુરથી દયાદરા તરફ જતા માર્ગ ઉપર બે ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટનામાં ૩થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચવા પામી હતી. ઇજાગ્રસ્ત થતા તમામને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાની ન થઈ હતી.

Advertisement

Share

Related posts

એસટી બસના કર્મચારીએ ખોવાયેલ વસ્તુ મુળમાલિકને પરત કરી

ProudOfGujarat

ભરૂચ માં જ્યાં મોર ના ટહુકાઓ વચ્ચે સવાર થાય છે..ત્યાં મોર દેખાયો ઘાયલ અવસ્થામાં…જાણો વધુ…

ProudOfGujarat

ભરૂચમાં જુદા જુદા વિસ્તારોમાં વિકાસના કામોનું ખાતમુર્હુત કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!