Proud of Gujarat
GujaratFeaturedINDIA

સમ્રુધ્ધિની સાથે સંસ્કાર અને સતસંગની આવશ્યકતા વર્તમાન સમયમાં વધારે છે – પૂજ્ય જયભાઈ જોષી

Share

 

(કાર્તિક બાવીશી )ખેરગામ તાલુકાના જામનપાડા – ગવળા તળાવ ખાતે તારીખ 23,12,18 થી 29,12,18 સુધી શ્રી શિવ મંદિરના લાભાર્થે શ્રી મદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આ કથાનો સમય દરોજ રાત્રે 8થી11સુધી રાખવામાં આવ્યોં છે ગુજરાતના નવયુવાન કથાકાર પૂજ્ય જયભાઈ જોષી એમની ઓજસ્વી વાણીનો લાભ આપશો આ કથાને સફળ બનાવવા માટે જામનપાડા – ગવળા, ડેબરપાડા ગૌરી તેમજ આસપાસના ગ્રામજનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે જેથી કથામાં લાભ લેવા આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે પૂજ્ય જયભાઈ જોષીએ વલસાડ જીલ્લામાં તેમજ નવસારી જીલ્લામાં અનેક ગામોં શિવ કથા, રામકથા , ભાગવત માં વ્યાસપીઠ પરથી અમૂત સમાન વાણીથી લોકોને ભાવ વિભોર કર્યા હતા જેમા હજારો લોકોએ લાભ લીધો હતો

Advertisement

Share

Related posts

અમદાવાદનાં નરોડા ગામ કોમી રમખાણ કેસમાં આજે વિશેષ અદાલત ચુકાદો સંભળાવશે

ProudOfGujarat

નડીયાદ : પોતાના ઘરમાં દવાખાનુ ખોલીને એલોપેથીક તબીબી પ્રેક્ટીસ કરતા ઇસમને ઝડપી લેતી એસ.ઓ.જી.

ProudOfGujarat

ભરૂચ : કોરોનાનાં કારણે મેધરાજાનો મેળો અને છડીયાત્રાનાં કાર્યક્રમો રદ, ભકતો મેધરાજાનાં ઓનલાઈન દર્શન કરી શકશે જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!