Proud of Gujarat
GujaratFeaturedINDIA

કોર્પોરેટ ક્રિકેટની શરૂઆતનું ઉદઘાટન કરાયુ…..

Share

રોટરી ક્લબ ઓફ ભરૂચ ના ઉપક્રમે ટુર્નામેન્ટનું થયેલ આયોજન…..

Advertisement

એ.બી.સી.ક્રિકેટ ગ્રાઉન્ડ, એ.બી.સી. ચોકડી, ભરૂચ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ ના ઉપક્રમે કોર્પોરેટ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.”સેવ ધ પ્લાન્ટ”ના થીમ પર આયોજીત આ ટુર્નામેન્ટ ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાઇ હતી.ઉદઘાટનના મુખ્ય અતિથી પદે ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેંદ્રસિંહ ચુડાસમા જ્યારે જી.પી.સી.બી.ના જી.એચ.ત્રીવેદી મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે જી.પી.સી.બી.ના આર.આર. વ્યાસ તથા આર.બી. ત્રીવેદી તથા મુખ્ય અતિથી તરીકે એ.બી.સી.ના દિપેંદ્ર પારિખ, ગેઇલ કંપનીના ઉમેશ ભગત, જ્યુબીલંટ કંપનીના પ્રદિપ જૈન અને ઓ.એન.જી.સી.ના એસ.એ.રવિ ઉપસ્થિત રહ્યા હતા….


Share

Related posts

અંકલેશ્વરમાં નોકરીનાં બહાને રૂપિયા એક લાખની ઠગાઈ કરનાર મિત્રએ જ મિત્રની હત્યા કરી.

ProudOfGujarat

ભરૂચ : મુલડ ડંપીંગ સાઇટ પર કચરાનાં ઢગલામાંથી ગંદુ પાણી ખેતરોમાં ફરી વળ્યું,ખેતીને નુકશાન ખેડૂતો બન્યા લાચાર,જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ શહેરના ન્યુ આનંદ નગરના મકાનમાંથી રૂ.94 હજાર કરતાં વધુના મુદ્દામાલ સાથે જુગારીયાઓને ઝડપી પાડતી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!