Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કલેક્ટર કચેરી, ભરૂચ ખાતેથી યાત્રાનું પ્રસ્થાન- શક્તિનાથ સર્કલ – પાંચબત્તી સર્કલ થઈને ફરી કલેક્ટર કચેરી ખાતે સમાપન

Share

ભરૂચ

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે ભારતમાં દર વર્ષે તા.૩૧ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે.આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રન ફોર યુનિટી-૨૦૨૫” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે૩૧ ઑક્ટોબર૨૦૨૫ના રોજશુક્રવારના દિવસેસવારે ૭:૦૦ વાગ્યે યોજાશે. રન ફોર યુનિટી કાર્યક્રમનો પ્રારંભ કલેક્ટર કચેરીભરૂચથી થશેજે શક્તિનાથ સર્કલ – પંચબત્તી સર્કલ થઈને ફરી કલેક્ટર કચેરી ખાતે સમાપ્ત થશે. તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવા તથા પ્રતિજ્ઞા લેવામાં આવનાર છે. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં પદાધિકારીઓઅધિકારીઓકર્મચારીઓખેલાડીઓએનસીસી કેડેટ્સહોમગાર્ડસશાળાના વિદ્યાર્થીઓભરૂચવાસીઓ  તેમજ સર્વ રાષ્ટ્રપ્રેમી પ્રજાજન  સહભાગી થાય તેમ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Advertisement

Share

Related posts

પતિના ગેરવર્તન અને પરસ્ત્રી સંબંધથી ત્રસ્ત મહિલાને 181 અભયમ ટીમે આપ્યો સહારો, કાઉન્સેલિંગથી સુખદ સમાધાન

ProudOfGujarat

છોટા ઉદેપુર જિલ્લામાં ટ્રાફિક નિયમન માટે જીવન રક્ષા પ્રોજેકટ અંતર્ગત ટ્રાફિક નિયમોની અમલવારી સૌ પ્રથમ પોલીસ વિભાગથી શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

સોશિયલ મીડિયાના બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય ઉભું થાય તેવા ખોટા મેસેજ વાયરલ કરનાર બે ઈસમોને દહેજ પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!