Proud of Gujarat
FeaturedGujaratINDIA

સોશિયલ મીડિયાના બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય ઉભું થાય તેવા ખોટા મેસેજ વાયરલ કરનાર બે ઈસમોને દહેજ પોલીસે ઝડપી પાડયા

Share

વાગરા તાલુકાના જોલવા ગામે થયેલી તકરારને લઇને સોશિયલ મીડિયા પર બે ધર્મના લોકો વચ્ચે વૈમનસ્ય ઉભું થાય તે પ્રકારની પોસ્ટ મુકી વાયરલ કરાઇ હતી. દરમિયાનમાં દહેજ પોલીસનો કાફલો તુરંત જોલવા ગામે પહોંચી તપાસ કરતાં ત્યાં થયેલી તકરાર એક જ કોમના લોકો વચ્ચે થઇ હોવાનું માલુમ પડ્યું હતું. જેના પગલે પોલીસે પણ સોશિયલ મીડિયા પર રદીયો આપી લોકોને અફવાઓથી દૂર રહેવા તાકીદ કરાઇ હતી. ઉપરાંત સોશિયલ મીડિયા પર ખોટો મેસેજ વાયરલ કરનાર દેવેન્દ્ર નટવર પ્રજાપતિ તેમજ પ્રદિપસિંહ લક્ષ્મણસિંહ પરમારની ધરપકડ કરી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપલા સહીત નિયત કરાયેલા મતગણતરી કેન્દ્રો ખાતે મતદારો અને સમર્થકોનો ટોળે ટોળાં ઉમટતા રાજપીપલામા ચકકાજામના દ્રશ્યો.

ProudOfGujarat

લીંબડી ખાતે આવેલ સ્પોર્ટસ ગ્રાઉન્ડ LRD અને PSI ની ભરતીને લઈને ભરચક જોવા મળ્યું.

ProudOfGujarat

પંચમહાલ : મોરવાની વિધાનસભા બેઠકમાં ઇપિક સિવાય અન્ય ૧૧ પૂરાવાથી પણ મતદાન કરી શકાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!