Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પોલીસ વિભાગ અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સુરક્ષા સેતુ દિન ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટ્રાફિક જાગૃતિ અંગે ની રેલી શહેર માં કાઢવામાં આવી હતી……

Share

       
    આગામી ૧ મેં ના રોજ ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવનાર છે જેના ભાગ રૂપે ભરૂચ શહેર અને જીલ્લા માં તંત્ર દ્વારા અલગ અલગ દિન ની ઉજવણી કરવામાં આવી રહી છે ….જેના ભાગ રૂપે આજ રોજ ભરૂચ પોલીસ વિભાગ તેમજ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સુરક્ષા સેતુ દિન ની ઉજવણી કરવામાં આવી હતી. સુરક્ષા સેતુ દિન ની ઉજવણી નિમિત્તે ભરૂચ ના સ્ટેશન સર્કલ ખાતે થી રેલીને લીલી જંડી બતાડી પ્રસ્થાન કરવામાં આવી હતી જે રેલી શહેર ના મુખ્ય માર્ગો ઉપર પોલીસ તેમજ બી ટી ઈ ટી ના જવાનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી.. આ રેલી રેંજ આઈ જી તરફ થી ફાળવવા માં આવેલ સ્પેશીયલ સુરક્ષા સેતુ રથ કાઢવામાં આવ્યો હતો જેમાં ટ્રાફિક એવરનેશ ને લગતા વીડિયો નું પ્રસારણ કરવામાં આવ્યું હતું.શહેર ના સ્ટેશન સર્કલ થી નીકળેલી પોલીસ વિભાગ ની સુરક્ષા સેતુ દિન ની ટ્રાફિક જાગૃતિ અંગે ની રેલી માં પોલીસ ખાતા ના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા… અને શહેરીજનો માં ટ્રાફિક એવરનેશ લાવવા અંગે નો સંદેશો વહેતો કર્યો હતો…..

Share

Related posts

આર્ગસ્ત ભારત વર્ષ સંસ્થા દ્વારા આર્ગસ્ત અભિગમ 2023 કાર્યક્રમનું આયોજન કરાયું

ProudOfGujarat

મોટામિયા માંગરોલ મુકામે આવેલ એસ.પી મદ્રેસા બોયઝ હાઈસ્કૂલનું ધોરણ બારનું 83.50 % પરિણામ આવ્યું.

ProudOfGujarat

ભરૂચમાં દોડતી સીટી બસની સામે રિક્ષા ચાલકોનું વિરોધ પ્રદર્શન : સ્ટેશન વિસ્તારમાં રિક્ષા ચાલકોએ ચક્કાજામની કરી કોશિશ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!