Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઓલપાડના મીરજાપોર ગામે જૂની દીવાલ ધરાશાયી:પટેલ પરિવારના પાંચ દબાયા:બેના મોત

Share

ઓલપાડ તાલુકાના મીરજાપોર ગામે શનિવારનો દિવસ પટેલ પરિવાર માટે માતમ લઈને આવ્યો છે..મીરજાપોર ના ખૂણા ફળીયામાં મકાનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે પટેલ પરિવારના પાંચ સભ્યો જૂની દીવાલ નજીક બેઠા હતા ત્યારે અચાનક જૂની દીવાલ ધરાશાયી થતા પટેલ પરિવારના પાંચ સભ્યો દીવાલ નીચે દબાઈ ગયા હતા..બુમાબુમ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તમામ ઇજાગ્રસ્ત લોકોને ખાનગી વાહનમાં સારવાર માટે સુરત ખસેડાયા હતા.જ્યાં પાંચ પેકી  બેના મોત થયા હતા જ્યારે 3ને ગંભીર ઇજા થતાં સારવાર ચાલી રહી છે..જોકે દાદા અને પૌત્ર ના મોત થી ગામમાં શોકની લાગણી ફરી વરી હતી..શનિવારની સ્કૂલમાં રજા હોવાથી બાળકો દાદા સાથે બેઠા હતા
ગ્રાફિક્સ
મરનારના નામ
1…કેવિન કમલેશ પટેલ 13 વરસ
2….પ્રવીણભાઈ લલ્લુ ભાઈ પટેલ 65 વરસ
(સુરત મહાનગર પાલિકા નિવૃત કર્મચારી)
ઇજાગ્રસ્તો નામ
1…ઊર્મિલાબેન પ્રવીણ પટેલ 60વરસ
2…જીગ્નેશ મનોજ પટેલ 13 વરસ
3….આર્યન કમલેશ પટેલ 15 વરસ

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : પાવીજેતપુર તાલુકાની ૪૪ ગ્રામ પંચાયતોની ચુંટણીની મતગણતરી મોડી રાત સુધી ચાલી.

ProudOfGujarat

લીંબડી CYSS છાત્રયુવા સંઘર્ષ સમિતી દ્વારા સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરાયું.

ProudOfGujarat

આમોદ તાલુકાના આછોદ ગામે ડી.જી.વી સી.એલ ની ગંભીર બેદરકારી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!