Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-શેરપુરા વિસ્તારમાં તસ્કરોનો તરખાટ 3 મકાન અને 1ફ્લેટમાં ચોરી-પોલીસે વધુ તપાસ હાથધરી..

Share

 

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના શેરપુરા વિસ્તારની અરમાન બંગલોઝ વિસ્તારમાં 3 મકાન અને રિલાયન્સ કાવેરી એપાર્ટમેન્ટના 1ફ્લેટમાં ચોરી ની ઘટના બનતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો..મળતી માહિતી મુજબ એક મકાનમાંથી સોના, ચાંદી સહિત રોકડ ચોરીની ફરિયાદ બી ડિવિઝન પો.સ્ટે માં નોંધવવા પામી છે.

એક સાથે ચાર જેટલા મકાનો તસ્કરોએ નિશાન બનાવી પોલીસ સામે પણ પડકાર ફેંક્યો હતો.તો બીજી તરફ મકાનોમાં ચોરીઓની ઘટનાને લઇ મકાન માલિકો દ્વારા મામલા અંગેની ફરિયાદ આપવાની તજવીજ હાથધરી હતી..


Share

Related posts

રોડ સેફ્ટીનો સંદેશ લઈને મોપેડ પર 1.24 લાખ કિમીની યાત્રા કરનાર યુવાન ભરૂચ પહોંચ્યો

ProudOfGujarat

વિધાનસભા ચૂંટણી પહેલા જ ભરૂચ કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ શરૂ, વાગરા તાલુકામાં એક બાદ એક પડયા રાજીનામા.

ProudOfGujarat

ઉમરપાડા ના ઉમરદા ના વૃદ્ધ ને બાઈક ચાલકે અડફેટે લેતા મોત નીપજ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!